Friday, December 20, 2013

રાજીવ પંડિત - સ્ોક્યુલર જમાત બંધારણની ૩૭૦મી કલમ અંગ્ો ચર્ચા માટે પણ કેમ ત્ૌયાર નથી?

રાજીવ પંડિત

સ્ોક્યુલર જમાત બંધારણની ૩૭૦મી કલમ અંગ્ો ચર્ચા માટે પણ કેમ ત્ૌયાર નથી?

ભાજપના લોકસભાની ચૂંટણીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુમાં બંધારણની ૩૭૦મી કલમ અંગ્ો ચર્ચા કરવાની વાત કરી એ મામલે ધારણા પ્રમાણે જ ધમાધમી શરૂ થઈ ગઈ છે ન્ો કોંગ્રેસથી માંડી જમ્મુ અને કાશ્મીરને પોતાના બાપની પ્ોઢી જ સમજતા અબ્દુલ્લા પરિવારની ન્ોશનલ કોન્ફરન્સ સુધીનાં બધાં મોદી અન્ો ભાજપ પર ત્ાૂટી પડ્યાં છે. મોદીએ આ સભામાં એવું કહ્યું હતું કે ભાજપ બંધારણની કલમ ૩૭૦નાં તમામ પાસાં પર ચર્ચા કરવા માટે ત્ૌયાર છે અન્ો જો આ કલમ જમ્મુ અન્ો કાશ્મીરનાં લોકો માટે ફાયદાકારક હોય તો ત્ોન્ો નાબ્ાૂદ કરવાની માગણી પડતી મૂકવા પણ ત્ૌયાર છે. મોદીએ આ કલમ હેઠળ કાશ્મીરી મહિલાઓન્ો પુરુષો જેટલા અધિકારો નથી મળતા ન્ો મહિલાઓ સાથે અન્યાય થાય છે ત્ોવો મુદ્દો પણ છેડેલો. 

મોદીએ પોતાનો મુદ્દો સ્પષ્ટ કરવા માટે જમ્મુ અન્ો કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું ઉદાહરણ આપ્ોલું. અબ્દુલ્લા પરિવાર પોતાન્ો સુધારાવાદી અન્ો સ્ોક્યુલર ગણાવે છે પણ અંદરખાન્ો એકદમ કટ્ટરવાદી છે. ઓમર અબ્દુલ્લાની બહેન સારાના લગ્નના મામલે અબ્દુલ્લા પરંપરાનો એ દંભ છતો થઈ ગયેલો ન્ો એ લોકો કેટલા કટ્ટરવાદી છે ત્ો લોકો સામે આવી ગયેલું. અબ્દુલ્લા પરિવારમાં શેખ અબ્દુલ્લાના સમયથી જ પરંપરા ચાલી આવે છે કે ઘરના પુરુષો બિનમુસ્લિમ યુવતીઓન્ો પરણે અન્ો પછી ત્ોમન્ો ધર્માંતરણ કરાવીન્ો મુસ્લિમ બનાવે. શેખ અબ્દુલ્લા હોટેલિયર માઈકલ હેરી ન્ોડોની દીકરી અકબર જહાનન્ો પરણેલા. માઈકલે કાશ્મીરી યુવતી મીરજાન સાથે લગ્ન કરેલાં. ન્ોડો ધનવાન હતા ન્ો ભારત તથા યુરોપમાં ત્ોમની ફાઈવસ્ટાર હોટલોની ચેઈન હતી. ત્ોમની દીકરીએ પહેલાં લગ્ન કરમ શાહ સાથે કરેલાં. કોલકાતાના એક અખબારમાં એવા સમાચાર છપાયેલા કે કરમ શાહ વાસ્તવમાં બ્રિટિશ ઈન્ટેલિજન્સ ઓફિસર ટી.ઈ. લોરેન્સ છે. 

લોરેન્સ ઓફ અરેબિયા તરીકે આખી દુનિયામાં ખ્યાતનામ લોરેન્સ પર હોલીવૂડની ફિલ્મો બની છે. આ સમાચાર છપાયા પછી શાહ ગાયબ થઈ ગયા ન્ો જહાન સાથે ત્ોમના છૂટાછેડા થઈ ગયા. શેખ અબ્દુલ્લા સાથે ત્ોમનાં બીજાં લગ્ન હતાં. શેખે એ રીત્ો માલદાર ઘરની છોકરીન્ો પરણવાનું પસંદ કરેલું. ત્ોમના દીકરા ફારૂકે એ પરંપરાન્ો આગળ ધપાવી. ફારૂકે બ્રિટનની નર્સ મોલી સાથે લગ્ન કર્યાં છે. આ લગ્નથી ત્ોમન્ો ઓમર અને ત્રણ દીકરીઓ થઈ. ઓમરે એક લશ્કરી અધિકારીની દીકરી પાયલ નાથ સાથે લગ્ન કરેલાં. આ લગ્નથી ત્ોન્ો બ્ો દીકરા છે. ઓમરનું કોઈ ટીવી પત્રકાર સાથે લફરું ચાલતું હોવાથી પાયલથી ત્ો અલગ થયો છે. 

ફારૂકે ત્ોમની બ્ો મોટી દીકરીનાં લગ્ન મુસ્લિમ પરિવારમાં જ કર્યાં છે પણ સૌથી નાની દીકરી સારા સચિન પાયલોટના પ્રેમમાં પડી ત્ોમાં ભડકો થઈ ગયો. સચિન પાયલોટ હિન્દુ છે ત્ોથી ફારૂક અન્ો ઓમરે આ લગ્ન રોકવા બહુ ધમપછાડા કરેલા. જોકે કહેવત છે કે જેન્ો કોઈ ના પહોંચે ત્ોન્ો પ્ોટ પહોંચે. એ હિસાબ્ો સારા પણ માથાની મળી ન્ો ત્ોણે સચિન સાથે ભાગીન્ો લગ્ન કર્યાં. આ લગ્નના રિસ્ોપ્શનમાં આખા દેશના મોટા મોટા ન્ોતાઓ આવેલા પણ ફારૂક, ઓમર કે અબ્દુલ્લા પરિવારમાંથી બીજું કોઈ નહોતું આવ્યું. 

મોદીએ સારા અન્ો ઓમરની વાત કાઢેલી. બંધારણની ૩૭૦મી કલમ પ્રમાણે કોઈ ભારતીય કાશ્મીરી સ્ત્રી સાથે લગ્ન કરે તો કાશ્મીરી સ્ત્રી કાશ્મીરની નાગરિકતા ગુમાવે. બીજી તરફ કાશ્મીરી પુરુષ દેશના બીજા ભાગની સ્ત્રી સાથે લગ્ન કરી શકે કે ભારતમાં ગમે ત્યાં મિલકત કે જમીન ખરીદી શકે. સારાએ સચિન સાથે લગ્ન કર્યાં છે એટલે ત્ોણે કાશ્મીરની નાગરિકતા ગુમાવી. હવે ત્ો કાશ્મીરમાં મિલકત પણ ના લઈ શકે કે રહી પણ ના શકે. કાશ્મીરમાં જન્મી અન્ો કાશ્મીરની જ હોવા છતાં માત્ર કાશ્મીર સિવાયના પ્રદેશના યુવક્ધો ત્ો પરણી ત્ોમાં ત્ોનો આ અધિકાર છિનવાઈ ગયો. મોદીએ આ જ વાત કરેલી પણ ત્ોના કારણે ઓમરન્ો મરચાં લાગી ગયાં. 

ઓમરે મોદી પાસ્ો ખોટી માહિતી છે અન્ો ત્ો જૂઠાણાં ચલાવે છે ત્ોવી ટ્વિટનો મારો ચલાવ્યો છે પણ ખરેખર હકીકત શું છે ત્ોનો ફોડ પાડ્યો નથી. ત્ોનો અર્થ શો થાય ત્ો કહેવાની જરૂર નથી. મોદીએ કહૃાું ત્ોના કરતાં અલગ હકીકત હોય તો ઓમર કંઈ કહે ન્ો ? એવી જ હાલત બીજા રાજકીય ન્ોતાઓની પણ છે. ત્ોમણે પણ કકળાટ કરી મૂક્યો છે કે મોદી બંધારણની ૩૭૦મી કલમ નાબ્ાૂદ કરાવવા માગ્ો છે ન્ો મોદીન્ો આ કલમ અંગ બોલવાનો કોઈ અધિકાર નથી. આ હઈસો હઈસોમાં જેડીયુના ન્ોતાઓ પણ જોડાયા છે ન્ો ત્ોમણે મોંમાથા વિના એવી ઝીંકાઝીંક શરૂ કરી દીધી છે કે બંધારણની કલમ ૩૭૦ અંગ્ો વાત કરીન્ો મોદીએ ત્ોમના કોમવાદી માનસન્ો છતું કરી દીધું છે. ઓત્તારી ભલી થાય. આ કલમ જમ્મુ અન્ો કાશ્મીરન્ો લગતી છે ન્ો ત્ોન્ો કોમવાદ સાથે શું લેવાદેવા ? વાસ્તવમાં તો આ કકળાટ કરનારા લોકો જ કોમવાદી માનસિકતા ધરાવે છે ન્ો આ કલમના બહાન્ો મુસ્લિમોની સામે મુજરો કરવાનો કાર્યક્રમ ત્ોમણે શરૂ કરી દીધો છે. 

આ કકળાટ આપણા દેશમાં રાજકીય પક્ષોમાં બ્ોઠેલા લોકોની બુદ્ધિનું સ્તર શું છે અન્ો એ લોકો કોઈ પણ મુદ્દાન્ો રાષ્ટ્રહિતના દૃષ્ટિકોણથી નહીં પણ માત્ર ન્ો માત્ર મતબ્ોંકના દૃષ્ટિકોણથી જ જુએ છે ત્ોના પુરાવારૂપ છે. મોદીએ માત્ર ન્ો માત્ર આ કલમ પર ચર્ચા કરવાની વાત કરી છે ન્ો ત્ોમાં તો આભ ત્ાૂટી પડ્યું હોય ત્ોવો કકળાટ મચી ગયો. બંધારણની કલમ ૩૭૦ પહેલાંથી વિવાદાસ્પદ રહી છે ન્ો કોઈ વિવાદાસ્પદ બાબત અંગ્ો ચર્ચા પણ ના કરી શકાય એ કેવું? આ દેશમાં લોકશાહી છે ન્ો લોકશાહીમાં દેશ માટે શું ફાયદાકારક છે ન્ો શું ફાયદાકારક નથી ત્ોની ચર્ચા થવી જ જોઈએ. પણ સ્ોક્યુલારિઝમના ઠેકેદારોન્ો કલમ ૩૭૦ હેઠળ ચર્ચા થાય ત્ો પણ મંજૂર નથી. ત્ોનું કારણ ચર્ચા થાય તો આખા દેશન્ો અત્યાર લગી બંધારણની કલમ ૩૭૦ અંગ્ો જે કંઈ ત્ાૂત ચલાવાયું છે ત્ોની ખબર પડી જાય. બંધારણની કલમ ૩૭૦ આ દેશ માટે કઈ રીત્ો શરમજનક છે ન્ો આપણા સાવ પાણી વિનાના ન્ોતાઓએ કાશ્મીરના શેખ અબ્દુલ્લા ન્ો ત્ોમના જેવા પાકિસ્તાનના પીઠ્ઠુ ન્ોતાઓ સામેે કઈ રીત્ો અત્યાર લગી મુજરા કર્યા છે ત્ોની પોલ ખૂલી જાય એટલે એ લોકો ચર્ચા કરવા પણ ત્ૌયાર નથી. 

મોદીએ તો સાફ શબ્દોમાં કહૃાું છે કે આ કલમથી જમ્મુ અન્ો કાશ્મીરની પ્રજાન્ો ફાયદો થયો હોય તો ભાજપ તો આ કલમ નાબ્ાૂદ કરવાની માગણી પણ પડતી મૂકવા ત્ૌયાર છે. જો બંઘારણની કલમ ૩૭૦ ખરેખર કાશ્મીરનાં લોકો માટે ફાયદાકારક હોય તો આ જમાત્ો શું ફાયદા થયા ત્ોની વાત પણ લોકો સામે મૂકવી જોઈએ કે ના મૂકવી જોઈએ ? પણ વાસ્તવમાં એવા કોઈ ફાયદા જ નથી. ફાયદો કોઈન્ો થયો હોય તો એ અબ્દુલ્લા પરિવારન્ો અન્ો ત્ોમના જેવા કાશ્મીરી પ્રજાના બની બ્ોઠેલા પ્રતિનિધિઓન્ો. એ લોકો ઐશ કરી છે ન્ો તગડા થયા છે. બીજો ફાયદો સ્ોક્યુલારિઝમના ઠેકેદારોન્ો થયો છે. આ દેશમાં પહેલેથી કાશ્મીરના મુદ્દાન્ો કોમવાદનો રંગ અપાયો છે અન્ો કાશ્મીરના મુદ્દાન્ો મુસ્લિમો સાથે જોડી દેવાયો છે. કાશ્મીરમાં દેશના બીજાં લોકોના પણ એટલા જ અધિકાર હોવા જોઈએ કે પછી કાશ્મીર માટે અલગ બંધારણ ન્ો એવી શરમજનક જોગવાઈઓ ના હોવી જોઈએ એવી વાત કોઈ પણ કરે એટલે આ જમાત ત્ાૂટી પડે ન્ો ત્ોન્ો મુસ્લિમ વિરોધી ચિતરી નાંખે. મુસ્લિમોના બની બ્ોઠેલા ન્ોતાઓ ત્ોમાં હાજિયો પ્ાૂરે ન્ો એ રીત્ો વરસો લગી ખેલ ચાલ્યો છે. 

હવે ભાજપ એ અંગ્ો ચર્ચાની વાત કરે છે એટલે ત્ોમના પ્ોટમાં ત્ોલ રેડાયું છે કે આ મામલે આપણી પોલ ના ખૂલી જાય. ત્ોમાં રઘવાયા થઈન્ો બધા સાગમટે કકળાટ કરવા મચી પડ્યા છે.

No comments:

Post a Comment