રાજીવ પંડિત
ભાજપના લોકસભાની ચૂંટણીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રવિવારે જમ્મુમાં સભા થઈ ગઈ અન્ો આ સભામાં નરેન્દ્ર મોદીએ બંધારણની ૩૭૦મી કલમ અંગ્ો કરેલા નિવેદનના કારણે ઉગ્ર ચર્ચા છેડાઈ ગઈ છે. મોદીએ આ સભામાં એવુંં કહૃાું કે ભાજપ બંધારણની કલમ ૩૭૦ના તમામ પાસાં પર ચર્ચા કરવા માટે ત્ૌયાર છે ન્ો જો આ કલમ જમ્મુ અન્ો કાશ્મીરના લોકો માટે ફાયદાકારક હોય તો ત્ોન્ો નાબ્ાૂદ કરવાની માગણી પડતી મૂકવા પણ ત્ૌયાર છે.
મોદીના આ નિવેદનના પગલે ટીવી ચેનલોમાં બ્ોઠેલા ચશ્મીશ ચચ્ચુઓ મચી પડ્યા છે ન્ો ત્ોમણે દેકારો મચાવી દીધો છે કે ભાજપ્ો જે રીત્ો સમાન સિવિલ કોડ અન્ો રામમંદિર જેવા ત્ોના આગવા મુદ્દા બાજુ પર મૂકી દીધા હતા તે જ રીત્ો હવે ત્ોણે મત માટે થઈન્ો બંધારણની ૩૭૦મી કલમનો મુદ્દો પણ અભરાઈ પર ચડાવી દેવાની ત્ૌયારી કરી લીધી છે. ત્ોમના મત્ો આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહે પણ આવી જ વાત કરેલી ન્ો હવે મોદી પણ આ જ વાત કરે છે ત્ો જોતાં લાગ્ો છે કે ભાજપ આ મામલે ઢીલોઢસ થઈ ગયો છે.
ભાજપ્ો ખરેખર બંધારણની ૩૭૦મી કલમના મુદ્દાન્ો અભરાઈ પર ચડાવી દેવાનો નિર્ણય કર્યો છે કે નહીં ત્ોની ચર્ચા કરતાં પહેલાં આ કલમ શું છે ત્ો સમજવું જરૂરી છે. બંધારણની ૩૭૦મી કલમ જમ્મુ અન્ો કાશ્મીરન્ો સ્વાયત્તતા આપ્ો છે. આ સ્વાયત્તતાનો અર્થ એ કે આખા દેશમાં જે કાયદા ન્ો કાન્ાૂન લાગ્ો પડે ત્ો જમ્મુ અન્ો કાશ્મીરમાં લાગુ ના પડે. જમ્મુ અન્ો કાશ્મીર માટે અલગ બંધારણ છે. આ બંધારણ ૧૯૫૪થી અમલમાં આવેલું ન્ો આ જમ્મુ અન્ો કાશ્મીરમાં આપણું બંધારણ નહીં પણ આ બંધારણ લાગુ પડે છે.
આ ૩૭૦મી કલમનું પ્ાૂંછડુ કઈ રીત્ો ઘૂસી ગયું ત્ો પણ સમજવા જેવું છે. કાશ્મીરની સમસ્યા માટે આપણે ત્યાં બધા પાકિસ્તાનન્ો અન્ો મુસ્લિમ ન્ોતાઓન્ો જવાબદાર ગણે છે પણ વાસ્તવમાં આ સમસ્યા હિન્દુ રાજા હરિસિંહની દેન છે. દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ બધાં રજવાડાંન્ો ભારત અથવા પાકિસ્તાનમાં ભળી જવાનો વિકલ્પ આપ્ોલો, જે રજવાડાં ભારત કે પાકિસ્તાનમાં ભળવા નહોતાં માગતાં ત્ોમેન આઝાદ રહેવાની પણ છૂટ અપાયેલી. પાકિસ્તાન મુસ્લિમો માટેનો દેશ હતો એ સંજોગોમાં હિન્દુ રાજાઓ ભારત તરફ ઢળે ત્ોવી અપ્ોક્ષા સૌન્ો હતી પણ રાજા હરિસિંહન્ો કાશ્મીરન્ો અલગ રાષ્ટ્ર બનાવવાના અભરખા હતા. ત્ોના કારણ ેત્ોમણે ભારત સાથે ભળવાની ના પાડી દીધી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશના ભાગલા પડ્યા અન્ો ભારત આઝાદ થયો એ વખત્ો જમ્મુ અન્ો કાશ્મીર ભારતમાં નહોતું. રાજા હરિસિંહે એ વખત્ો જ ભારત સાથે ભળવાનો નિર્ણય લીધો હોત તો ઈતિહાસ જુદો હોત પણ હરિસિંહે આ દેશ સાથે ગદ્દારી કરી ત્ોના કારણે કાશ્મીરની મોંકાણ ઊભી થઈ. કાશ્મીર ભારત સાથે ના ભળ્યું ત્ોનો લાભ લઈન્ો પાકિસ્તાન્ો ત્ોના પર હુમલો કરી દીધો ન્ો રાજા હરિંસિંહે ઘાંઘા થઈન્ો સરદાર પટેલના પગ પકડ્યા એ બહુ જાણીતો ઈતિહાસ છે.
એ વખત્ો કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા મોટા ન્ોતા મનાતા. અબ્દુલ્લા નેહરુનું પાપ છે ન્ો તકનો લાભ લઈ નેહરુએ ત્ોમન્ો કાશ્મીરની ગાદી પર બ્ોસાડી દીધા. અબ્દુલ્લા પણ હરિસિંહ જેવી જ માનસિકતા ધરાવતા હતા. ત્ોમન્ો પણ કાશ્મીરન્ો અલગ રાષ્ટ્ર બનાવીન્ો પોત્ો ત્ોના સર્વસત્તાધીશ બની રહે ત્ોવા જ અભરખા હતા પણ સરદાર પટેલના કારણે એ અભરખા પ્ાૂરા ના થયા. સરદાર પટેલે હરિસિંહ પાસ્ો ભારતમાં ભળવાનો કરાર કરાવી લીધો. એ વખતની સમયની નાજુકતાન્ો પારખીન્ો કાશ્મીરન્ો કામચલાઉ સ્વાયત્તતા પણ અપાઈ.
સરદાર પટેલ હતા ત્યાં લગી અબ્દુલ્લાની હિંમત નહોતી કે ત્ો માથું ઊંચકે પણ ૧૯૫૦માં સરદારના નિધન પછી અબ્દુલ્લાએ માથું ઊંચક્યું. એ પોતાની જાત પર આવી ગયા ન્ો ત્ોમણે કાશ્મીરન્ો આઝાદીનો ઝંડો ઉઠાવ્યો. નેહરુએ ત્ોમન્ો મનાવવા કોશિશ કરી જોઈ પણ અબ્દુલ્લા ગાંઠ્યા નહીં ત્ોના કારણે દેશમાં આક્રોશ વધતો જતો હતો એટલે છેવટે નેહરુએ અબ્દુલ્લાની સરકારન્ો બરતરફ કરીન્ો ત્ોમન્ો જેલમાં નાખી દીધા. નેહરુ દંભી સ્ોક્યુલર જમાતના હતા ત્ોથી આ બધાથી મુસ્લિમો નારાજ ના થઈ જાય એ ડરે ત્ોમણે કાશ્મીરન્ો સ્વાયત્તતા આપતી બંધારણની ૩૭૦મી કલમ ઉમેરાવી ન્ો ત્યારથી આ લઠ્ઠુ ઘૂસી ગયું.
આપણે ત્યાં સામાન્ય માન્યતા એવી છે કે બંધારણની કલમ ૩૭૦ હેઠળ દેશના બીજા ભાગના નાગરિકો જમ્મુ અન્ો કાશ્મીરમાં જમીન કે મિલકત્ ના ખરીદી શકે. કાશ્મીરી નાગરિક્ધો જ એ હક છે. કોઈ ભારતીય કાશ્મીરી સ્ત્રી સાથે લગ્ન કરે તો કાશ્મીરી સ્ત્રી કાશ્મીરની નાગરિકતા ગુમાવે. બીજી તરફ કાશ્મીરી પુરુષ દેશના બીજા ભાગની સ્ત્રી સાથે લગ્ન કરી શકે કે ભારતમાં ગમે ત્યાં મિલકત કે જમીન ખરીદી શકે. આ જોગવાઈઓ બહુ ચર્ચાયેલી છે ત્ોથી લોકો ત્ો વિશે જાણે છે પણ વાસ્તવમાં આ કલમ હેઠળની મહત્ત્વની ન્ો આપણા માટે અત્યંત શરમજનક જોગવાઈ એ છે કે જમ્મુ અન્ો કાશ્મીરની વિધાનસભા કાશ્મીરન્ો લગતી બાબતોમાં આ દેશની સંસદ કરતાં પણ ઉપર છે. આ કલમ હેઠળ સંરક્ષણ, વિદેશી બાબતો, નાણાં અન્ો કોમ્યુનિકેશન સિવાયની બાબતો સિવાય બીજી કોઈ પણ બાબતન્ો લગતા કાયદા કે જોગવાઈના અમલ માટે દેશની સંસદે જમ્મુ અન્ો કાશ્મીરની વિધાનસભાની મંજૂરી લેવી પડે. કાશ્મીરની વિધાનસભા મંજૂરી ના આપ્ો તો આપણી સંસદે પસાર કરેલા કોઈ પણ કાયદાનો કે બીજી જોગવાઈનો અમલ ના થઈ શકે. ટૂંકમાં આ દેશની સંસદની કાશ્મીરમાં કોઈ કિંમત જ નથી. એ જ રીત્ો આપણન્ો બંધારણે જે મૂળભૂત અધિકારો આપ્યા છે ત્ો પણ કાશ્મીરમાં ના ચાલે. આ સિવાય કાશ્મીરના મુખ્યમંત્રીન્ો વડા પ્રધાન ગણવાના ન્ો એવાં કેટલાંય ત્ાૂત આ કલમમાં હતાં.
ન્ોહરુએ ત્ોમની જીંદગીમાં જે થોડાં ક સારાં ન્ો વખણાવા લાયક કામ કર્યાં ત્ોમાં એક કામ શેખ અબ્દુલ્લાન્ો જેલમાં ઠૂંસી દેવાનું હતું. ત્ોમનાં દીકરી ઈન્દિરા ગાંધીએ શેખન્ો બહાર કાઢ્યા ન્ો ત્ોમની સાથે ૧૯૭૪માં કરાર કર્યા ન્ો ત્ોના કારણે કાશ્મીરમાં ૩૭૦મી કલમના ખિલા ઠોકાઈ ગયા. ઈન્દિરાએ સાવ પતી ગયેલા શેખન્ો પાછા વાજત્ોગાજત્ો ગાદીએ બ્ોસાડેલા ન્ો ત્ોના કારણ કાશ્મીરમાં શેખના ખાનદાન એવુંં ચડી બ્ોઠું કે ખસતું જ નથી. ખેર, એ મુદ્દો અલગ છે. આપણે અત્યારે કલમ ૩૭૦ની જ વાત કરીએ.
એક દેશમાં બ્ો નાગરિકતા ન્ો એક દેશમાં બ્ો બંધારણ જેવાં ત્ાૂત આ દેશમાં જ ચાલી શકે. ભાજપ્ો બહુ ન્યાયી રીત્ો જ ત્ોની સામે જંગ છેડેલો. જે રીત્ો આ દેશના બધા નાગરિકો માટે સરખા નાગરિક કાયદા હોવા જોઈએ ત્ો રીત્ો બધા લોકો માટે બંધારણ સરખું જ હોવું જોઈએ. ભાજપ એ મામલે સાચો હતો ત્ોમાં કોઈ શક નથી.
મોદીએ જમ્મુમાં જે કહૃાું ત્ોનો અર્થ બીજા બધા ગમે ત્ો કાઢતા હોય પણ ભાજપ આ મુદ્દો અભરાઈ પર ચડાવી દેવા માગ્ો છે ત્ોવો અર્થ તો નથી જ થતો. મોદીએ બ્ો વાત સાફ શબ્દોમાં કહી છે. પહેલી વાત એ કે ભાજપ આ અંગ્ો ચર્ચા કરવા ત્ૌયાર છે ન્ો ચર્ચાનો અર્થ આ મુદ્દો પડતો મૂક્યો એવો નથી થતો પણ ભાજપ લોકો સામે દૃષ્ટિકોણ મૂકવા માગ્ો છે ત્ોવો થાય. આ મુદ્દો પડતો મૂકવાનો હોય તો ત્ોની સીધી જાહેરાત જ કરવાની હોય. ત્ોમાં ચર્ચા કરવાની ન્ો ફીફાં થોડાં ખાંડવાનાં હોય? બીજું એ કે જમ્મુ અન્ો કાશ્મીરન્ો ફાયદો થતો હોય તો ભાજપ આ કલમ નાબ્ાૂદ કરવાની માગણી પડતી મૂકવા ત્ૌયાર છે. અહીં પણ વાત સાફ છે. મોદીએ એવું કહૃાું જ નથી કે આ કલમથી કાશ્મીરન્ો ફાયદો થયો છે. એ સંજોગોમાં વિરોધ પડતો મૂકવાની વાત જ ક્યાં આવી?
આ મુદ્દો ભાજપની ઓળખ જેવો છે ન્ો ભાજપ ત્ોન્ો બાજુ પર મૂકી દે તો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ફરક જ ના રહે. ભાજપના ન્ોતાઓ આ વાત ના સમજે એટલા ભોટ લાગ્ો છે?

No comments:
Post a Comment