સદીઓ પહેલાંની વાત છે. એક પુરુષ એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. તે વાસના અને લોલુપતાથી તે સ્ત્રીની પાછળ ભાગી રહ્યો હતો. સંજોગવશાત એક મહાત્મા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ પુરુષને આવી હરકત કરતા જોયો અને તેમણે તેને રોક્યો. તેણે આ પુરુષને કહ્યું કે આ તું શું કરી રહ્યો હતો? તને ઈશ્ર્વરે શું આના માટે દૃષ્ટિ આપી છે કે તું સુંદરતાને જોઈ એની પાછળ લોલુપ થઈને ફરે? તે પુરુષનો ચહેરો જોઈને મહાત્માને લાગ્યું કે તેઓ અગાઉ પણ તેને ક્યાંક મળ્યા છે. જ્યારે આ મહાત્માએ તેને પૂછ્યું ત્યારે આંખો ઝુકાવીને તે પુરુષે કહ્યું કે મહારાજ, હું તો આંધળો જન્મ્યો હતો પણ તમે જ મને આ આંખો આપી છે.’ આ મહાત્મા પશ્ર્ચિમના જગતના એક જાણીતા અને ખૂબ કરુણાશીલ સંત હતા. કોઈ રોગી કે અપંગ તેમની પાસે આવે અને શ્રદ્ધાપૂર્વક યાચના કરે તો તેમનું મન દ્રવી જતું અને તેઓ ચમત્કારથી તે વ્યક્તિનો રોગ કે ખોડખાંપણ દૂર કરી દેતા. જ્યારે પેલા પુરુષે આ મહાત્માને કહ્યું કે તમારી કૃપાથી જ મને દૃષ્ટિ મળી છે ત્યારે મહાત્માને આઘાત લાગ્યો. તે મહાત્માએ આ પુરુષને તો દોષ ન દીધો પણ તેમને સમજાયું કે તેમણે તે પુરુષને તેનાં નેત્રો તો આપ્યાં પણ એ નેત્રોનું શું કરવું એનું જ્ઞાન નહોતું આપ્યું. આ મહાત્માએ તેને નયન તો આપ્યા પણ કબીરજીના નયન દિએ (હરિ) દરશન કરને કો’નો મર્મ નહોતો આપ્યો.
યોગ જેને ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કે પરમને પામવાનો માર્ગ ગણવામાં આવે છે એની હાલત પણ કહેવાતા ધંધાદારી યોગ ગુરુઓએ મળીને કંઈક આવી જ કરી નાખી છે. પેલા મહાત્માએ તો કરુણાવશ નેત્રોની ભેટ આપી હતી પણ આ અધકચરા, અર્ધજ્ઞાની અને ધંધાદારી યોગીઓએ તો યોગને પેટિયું રળવાથી માંડીને પજેરો ખરીદવા માટેનું માધ્યમ બનાવીને આપણા આ અનન્ય અને અદ્ભુત વારસાને ફેરિયાની જેમ વેચવા માંડ્યો છે. ખૂણેખાંચરે અને ગલીએ-ગલીએ યોગાસન શીખવતા વર્ગો ચોમાસામાં બિલાડીના ટોપ નહીં પણ રસ્તા પર છત્રીઓ દેખાય એના કરતાં પણ વધી ગયા છે. આમાં પણ જાતભાતની વેરાઈટીઓ છે. જેમ કે, સ્પિંગા એટલે કે યોગા સાઈકલિંગ, યોગાલેટ્સ, યોગાનેટિક્સ, પાવર યોગા, ફલાણા યોગા, ઢીંકણા યોગા અને આ બધાના શિરમોર સમા નેકેડ એટલે કે નગ્ન યોગા!
આપણા ઋષિ-મુનિઓએ જેને એક સાધના પથ તરીકે રચ્યો, વિકસાવ્યો એને આધુનિક માનવીએ એક મજાક બનાવીને રાખી દીધો છે. યોગ એટલે માત્ર યોગાસન નથી. શરીરને આડુંઅવળું વાળવું એ યોગાસન કે યોગ નથી. યોગના દરેક આસનની પાછળ એક ઊંડો વિચાર, સમજણ છે. એમાં માત્ર શરીરશાસ્ત્ર જ નહીં પણ મન તેમ જ શરીરમાં એને કારણે થતા રાસાયણિક ફેરફારો પણ ધ્યાનમાં લેવાયા છે.
યોગને એના મૂળભૂત સ્વરૂપ સાથે ચેડાં કર્યા વિના વિશ્ર્વભરમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ૯૬ વર્ષના યુવાન યોગી પદ્મવિભૂષણ બી.કે.એસ આયંગર કહે છે કે યોગથી શરીરમાં રાસાયણિક ફેરફાર થાય છે, લોહીની ગુણવત્તા વધે છે, માનસિક સ્તરે પણ ફેરફાર થાય છે. અર્ધજાગૃત મન જાગૃત થાય છે અને જાગૃત મન અર્ધજાગૃત બને છે. યોગથી શરીરમાં એવા રાસાયણિક ફેરફારો થાય છે જેને કારણે ભીતર એવી યંત્રણા સર્જાય છે જે ઊર્જાનો વેડફાટ થવા દેતી નથી.’
આવા આ શાસ્ત્રનો ઉપયોગ વજન ઘટાડવા, સુંદરતા વધારવા અને માત્ર સ્ફૂર્તિ મેળવવા માટે થાય છે. માત્ર પાંચ-પચીસ આસનો એની પાછળની વિચારસરણી કે એના શરીર-મન પરના પ્રભાવ વિશે બિલકુલ જાણકારી વિના માત્ર હાથ-પગ હલાવી જાણનારાઓ શીખવે છે. યોગનું સરસ રીતે માર્કેટિંગ કરી શકનારાઓ યોગશિક્ષકો ક્લાસ શરૂ કરી તેની દુકાન માંડીને બેસી જાય છે. અદોદળાં શરીર ધરાવનારાઓ કે પછી બીમાર અને રોગીઓ યોગ દ્વારા સ્વસ્થ થવાની લાલચે દોડી જાય છે. શરીરરચના કે અંગોની કાર્યપ્રણાલી તો જવા જ દો પણ શરીરમાં કેટલાં હાડકાં અને કેટલાં સાંધા છે એવી માહિતી પણ ન હોય એવા બબૂચકો યોગશિક્ષક બનીને બેસી જાય છે. યોગ અને યોગાસન વિશે એટલી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે કે ઘણાખરાં લોકો યોગાસનને કસરતનો એક પ્રકાર જ સમજે છે.
યોગાસન એટલે શારીરિક કસરત નહીં એવું સમજાવતા બિહાર યોગ વિદ્યાલયના સ્વામી સત્યાનન્દ સરસ્વતી તેમના પુસ્તક આસન, પ્રાણાયામ મુદ્રાબંધ’માં લખે છે, શુદ્ધ વ્યાયામ (કસરત)નો પ્રભાવ ફક્ત શરીરની માંસપેશીઓ અને હાડકાં પર થાય છે’ જ્યારે યોગાસન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે છે. તેઓ કહે છે, શારીરિક વ્યાયામ શીઘ્રતાપૂર્વક એટલે કે ઝડપથી તેમ જ અધિક શ્ર્વાસોચ્છવાસની ક્રિયા સાથે કરવામાં આવે છે.’ આનાથી સ્નાયુઓ પુષ્ટ થાય છે એટલે કે બોલીવુડના કેટલાંક હીરો જેવા બાવડાં બને છે પણ આવા સ્નાયુઓને વધુ ખોરાક અને લોહીની જરૂર પડે છે. પરિણામે હૃદયને વધુ કાર્ય કરવું પડે છે તેમ જ શ્ર્વાસપ્રણાલીને પણ વધુ પરિશ્રમ કરવો પડે છે. આ બધામાં શરીરની પ્રાણશક્તિનો વેડફાટ થાય છે. યુવાનીમાં તો આને લીધે શક્તિ અને સૌષ્ઠવનો અનુભવ થાય છે પણ ઉંમર વધતાની સાથે જ વિભિન્ન અંગોની કાર્યપ્રણાલી મંદ પડી જાય છે. વિશ્ર્વવિખ્યાત મુક્કાબાજ મહમ્મદ અલી પાર્કિનસન્સના રોગથી પીડાય છે એવા સમાચાર વાંચ્યા હતા ત્યારે બિહાર યોગ વિદ્યાલયના સ્વામી સત્યાનન્દની વાતમાં કેટલું તથ્ય છે એની ખાતરી થઈ હતી. હજ્જારો અને લાખ્ખો રૂપિયાની ફી ભરીને જિમમાં આંટા મારતા યુવાન-યુવતીઓ માટે આ આંખ ઉઘાડનારી ઘટના સાબિત થઈ શકે છે.
યોગ્ય પદ્ધતિ અને સમજણ સાથે કરવામાં આવતા યોગાસનથી શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે એ નિર્વિવાદ સત્ય છે પણ એ તો યોગનો સાઈડ બેનિફિટ અથવા વધારાનો લાભ છે. પોતાના અંતરાત્માની સાથે એકાકાર થવાના અનુભવને યોગ કહે છે. આ એકતા ‘જડ અને ચેતનના દ્વેતભાવને પરમ તત્ત્વમાં મેળવી દેવાથી પ્રાપ્ત થાય છે.’ યોગની આવી વ્યાખ્યા સ્વામી સત્યાનન્દ સરસ્વતીએ તેમના પુસ્તકમાં કરી છે. યોગાસનમાં જે આસન’ છે એ શરીરની એવી સ્થિતિ છે જેમાં તમે પોતાના શરીર અને મનની સાથે શાંત, સ્થિર અને સુખ સાથે રહી શકો. પાતંજલિએ રચેલા પ્રાચીન ગ્રંથ ‘યોગસૂત્ર’માં યોગાસનની એકદમ ટૂંકી વ્યાખ્યા આપી છે કે - સ્થિરં સુખં આસનમ્’
યોગના શાસ્ત્ર અને વિજ્ઞાનની જાણકારી અને સમજ ધરાવતા યોગગુરુ પાસેથી યોગાસન શીખીને એનો નિયમિત અભ્યાસ કરવાથી શારીરિક લાભ તો થાય જ છે અને એની સાથે મન શક્તિશાળી બને છે. દૃઢતા, એકાગ્રતા વધે છે માનસિક સંતુલન પ્રાપ્ત થાય છે અને જળવાય છે. નાની-નાની બાબતોમાં મન વિચલિત થતું નથી. આત્મવિશ્ર્વાસ વધે છે અને રોજબરોજના કામ પણ કુશળતાથી કરી શકાય છે. યોગાસન, પ્રાણાયામ, યૌગિક શુદ્ધિક્રિયાના આધ્યાત્મિક લાભ પણ અપાર છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે પણ પરમેશ્ર્વર સુધી પહોંચવા માટે યોગ માર્ગની વાત કરી છે. કહેવાય છે કે અર્જુન પોતે એક યોગી હતો.
એક જાણીતા મહિલા સંત પાસે જ્યારે કોઈ સાધના શીખવા આવે ત્યારે તેઓ સૌથી પહેલાં તેમને યોગ શીખવે છે. કેટલાંક લોકો કહે છે કે માત્ર હાથ-પગ ઊંચા-નીચા કરીને વાળવાથી એટલે કે યોગાસન કરવાથી વળી શું આધ્યાત્મિક લાભ થઈ શકે ત્યારે તેઓ કહે છે કે શરીર જ સ્વસ્થ ન હોય એવી વ્યક્તિ આધ્યાત્મિક સાધના શું ખાક કરવાની? જેનું મન જ આમ-તેમ ભાગતું હોય એ ઈશ્ર્વર ભજન ક્યાંથી કરી શકે? પરંતુ માત્ર શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ આધ્યાત્મિક લાભ ન અપાવી શકે. યોગના આધ્યાત્મિક લાભની તાર્કિક સમજણ આપતા સ્વામી સત્યાનંદ સરસ્વતી કહે છે, પરંપરા અને ધાર્મિક પુસ્તકો મુજબ આસનો સહિત યોગ વિદ્યા શિવ ભગવાને તેમની સૌ પ્રથમ શિષ્યા અને તેમની પત્ની પાર્વતીને આપી હતી. એવું કહેવાય છે કે તેમણે કુલ ૮૪ લાખ આસનો આપ્યા હતા જે ૮૪ લાખ યોનિઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્ઞાનીઓના પોતાના અનુભવો બાદ તેમને ખાતરી થઈ છે કે એક જન્મથી બીજા જન્મ સુધીની પૂર્વ નિર્ધારિત પ્રગતિને એક બાજુએ રાખીને આ બધા આસનો કરતી વ્યક્તિ એક જ જીવનકાળમાં આ બધી યોનિઓમાંથી પસાર થતી આગળ વધી શકે છે.
અલબત્ત એક સામાન્ય વ્યક્તિ આટલાં બધાં આસનો શીખીને ન કરી શકે એનું ભાન આપણા પૂર્વજોને હતું અને એટલે આ બધાનું એક કોમ્પેક્ટ ફોર્મેટ એટલે ૮૪ આસનોનું કરવામાં આવ્યું. આ આંકડો પણ વધારે લાગતો હોય તો આધુનિક માનવી માટે ૩૦ આસનોનો એક સેટ તૈયાર કરવામાં આવ્યો જે તેને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે-સાથે તેના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત બની શકે. આવા આ દિવ્ય શાસ્ત્ર અને વિજ્ઞાનને પૈસા અને પ્રસિદ્ધિ કમાવવાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. ટેલિવિઝન દ્વારા યોગ શીખવવાની ટીકા લગભગ તમામ સાચા યોગીઓ કરે છે. જેમ ટેલિવિઝનના માધ્યમથી શાસ્ત્રીય સંગીત ન શીખવી શકાય એમ યોગ જેવી ગૂઢ વિદ્યાને શીખવા ગુરુ-શિષ્યનો સીધો સંપર્ક જરૂરી જ નહીં અનિવાર્ય છે. એકસાથે ૫૦,૦૦૦ લોકોને યોગ શીખવવાને બી.કે.એસ. આયંગર ‘એક તમાશો’ કહે છે. મહારાષ્ટ્રમાં આવેલી એક બહુ જ જૂની અને એક જમાનામાં ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી યોગ સંસ્થાના રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા તેમ જ યોગશાસ્ત્રના ખૂબ જ ઊંડા અભ્યાસી ઋષિતુલ્ય યોગ ગુરુ ડો. એમ.વી. ભોળેની પહેલવહેલી મુલાકાત વખતે તેમણે યોગ વિશે પ્રાથમિક સમજણ આપી હતી અને અમુક આસનો શીખવ્યાં હતાં. એ મુલાકાતના અંતે જ્યારે તેમને પૂછ્યું કે તમારી ફી કેટલી આપવાની?’ ત્યારે તેમણે ખૂબ નમ્ર ભાવે કહ્યું હતું, આ શીખવવાના મારે પૈસા ન લેવાય પણ મારે મારો ઘર પરિવાર છે અને આર્થિક જરૂરિયાતો છે માટે તમને જે ઠીક લાગે એ રકમ મને આપી શકો અને નહીં આપો તો ય કંઈ વાંધો નહીં.’
એક તરફ આપણા દેશમાં આવા યોગગુરુઓ છે પણ બીજી તરફ તેમનાથી અનેકગણી મોટી સંખ્યામાં યોગની દુકાનો જ નહીં પણ મોલ ખોલીને બેસી ગયેલા લેભાગુઓ પણ છે.

Avg Antivirus For Pc
ReplyDeleteanymp4-video-converter-ultimate-crack is a great video converter software that can help you convert 4K Ultra HD / 1080p / HD / General Video to many types of video formats like MP4 / AVI / WMV MKV / MOV as well as 3D videos.
ReplyDeletefreeprokeys
ccleaner-pro-crack can be just really an exact substantial and exceptional tool fr cleanup most of your apparatus with top-notch, outstanding simplicity, and efficacy. With this particular specific application, you may continue to keep the body running smoothly and fast with no work along with time.
ReplyDeletenew crack
Its a Very Great and Amazing Blog Dear This is Very Great and Helpful..
ReplyDeleteTalha PC
Crackedithere
avast cleanup premium crack
audacity crack
it upholds duplicating to and sticking from any of these markup dialects. MathType Full Crack backings condition numbering and designing conditions, reordering HTML labels, and then some. PilotEdit Crack
ReplyDeleteI am very thankful for the effort put on by you, to help us, Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.
ReplyDeleteNetBalancer Crack
Viber For Windows Crack